23 May 2018

કર્તરિ-કર્મણિ વાક્યપ્રયોગ |ગુજરાતી વ્યાકરણ | Kartari ane karmani Vakya Video

પ્રાથમિકથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સરકાર દ્વારા લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા સૌ માટે ખૂબ જ ઉપયોગી આ વિડીયો। 
કર્તરિ-કર્મણી વાક્યપ્રયોગ |કર્તરિ વાક્ય કોને કહેવાય ? કર્તરિ વાક્યના લક્ષણો | ઉદાહરણો | કર્મણી વાક્ય કોને કહેવાય ? લક્ષણો | ઉદાહરણો | કર્તરિમાંથી કર્મણી વાક્ય કેવી રીતે બનાવવું ?|કર્મણી વાક્યમાંથી કર્તરિ વાક્ય કેવી રીતે બનાવવું ?વગેરે વિશે વિસ્તૃત ચર્ચા આ વિડીયોમાં


Share This
Previous Post
Next Post