ગણિત -વિજ્ઞાનના શિક્ષકો માટે સમર્થ ટીચર ઓનલાઈન તાલીમ માટેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો? જુઓ આ વિડીયો |
હાલ રાજ્યના ગણિત-વિજ્ઞાનના શિક્ષકો માટે IIM અમદાવાદના સહયોગથી સર્વ શિક્ષા અભિયાન દ્વારા સમર્થ ટીચર ઓનલાઈન તાલીમનું આયોજન થયેલ છે.જેમાં પહેલા તબક્કામાં પસંદ થયેલ શિક્ષકોને સૌપ્રથમ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.રજીસ્ટ્રેશન પછી આપ ઓનલાઈન તાલીમ લઇ શકશો.તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો અને તાલીમ કેવી રીતે લેવાની છે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથે જુઓ આ વિડીયો.આ વિડીયો રાજ્યના હજારો શિક્ષકો માટે માર્ગદર્શનરૂપ સાબિત થાય એમ છે,વધુમાં વધુ શેર કરશો. -
- ભાગ.૧-રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?| Regestration
- ભાગ.૨ - ઓનલાઈન તાલીમ કેવી રીતે લેવી?
- ભાગ .૩ - પ્રોફાઈલ અપડેટ | ભૂલ હોય સુધારવું
- ભાગ.૪ -તાલીમ વેબસાઈટનું શોર્ટકટ મોબાઈલ સ્ક્રીન પર કેવી રીતે સેટ કરવું ?