29 Nov 2020

Join My Telegram channels

નમસ્કાર મિત્રો,
ઘણા મિત્રોના મેસેજ અને કોલ મળે છે કે આપના ગૃપમાં એડ કરો ત્યારે આ બાબતને ધ્યાને લઈ ટેલિગ્રામ એપલીકેશનમાં ચેનલ બનાવી છે. વોટ્સ એપ ગૃપ કરતાં આમાં ઘણા ફાયદાઓ છે,જેમ કે ,
  • આમાં તમારો નંબર કોઈ જોઈ નહીં શકે,
  • તમે જ્યારે જોડાશો તો એ પહેલાના મેસેજ પણ જોઈ શકશો. 
  • ગૃપના કોઈ મેસેજ તમે ડિલીટ નહિ કરી શકો . 
  • એક જ ચેનલમાં અનલિમિટેડ લોકો જોડાઈ શકે છે. 
તો જો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માગતા હોય તો નીચે લિંક આપેલી છે. 
Share This
Previous Post
Next Post