About Me

" I.C.T. In Education " 
  1. IITE ગાંધીનગરમાં યુનિવર્સિટીમાં  યુટ્યુબ ચેનલ અને ઉપયોગ પર વક્તવ્ય (13-8-2021) 
  2. જૂનાગઢની એન.આર.વેકરીયા M.B.A. કોલેજમાં ૧૨.૩.૨૦૧૮ 
  3. આઈ.સી.ટી.સેમીનાર - પોરબંદર જીલ્લામાં સૌપ્રથમ ટેકનોલોજીકલ સેમિનારનું આયોજન  (2017)
  4. જ્ઞાનકુંજ ઓરિએન્ટેશનમાં રાજ્ય કક્ષાએ તજજ્ઞ તરીકે પ્રસ્તુતિ-ગાંધીનગર તા. ૨૦ અને ૨૧ જૂન ૨૦૧૭ 
  5. ઝોન કક્ષાની પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા આત્મચિંતન શિબિરમાં ૩ ઝોનમાં - ટેકનોલોજીનો ઉપયોગ -(દક્ષિણઝોન-સુરત/ઉત્તર ઝોન મહેસાણા /સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ )
  6. શેઠ એમ.પી.ગર્લ્સ હાઇસ્કૂલ વેરાવળ તા.૧૨.૧.૨૦૧૭ 
  7. ચમ સ્કૂલ -પોરબંદર તા.૨૪.૧.૨૦૧૭
  8. આર.જી.ટી.કોલેજ (બી.એડ.) પોરબંદર તા.૨૮.૧.૨૦૧૭ 
  9. ડૉ.વી.આર.ગોઢાણિયા બી.એડ.કોલેજ પોરબંદર તા.૨૮.૧.૨૦૧૭ 
  10. જ્ઞાનકુંજ ઓરિએન્ટેશનમાં રાજ્ય કક્ષાએ તજજ્ઞ તરીકે પ્રસ્તુતિ-ગાંધીનગર તા. 15-4-2017 
  11. સન્માન/વિશેષ નોંધ :
ICT નો શિક્ષણમાં ઉપયોગ : આપેલ તાલીમ 
સ્થળ
IITE યુનિવર્સિટી ગાંધીનગર ખાતે સ્ટાફ પ્રોફેસરોને યુટ્યુબ ચેનલ બનાવવા બાબત અને ઉપયોગ વિશે માર્ગદર્શન -કાર્યક્રમ (13-8-2021) IITE યુનિવર્સિટી ગાંધીનગર
Use of ICT in Maths Science ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને કમ્પ્યુટર ઈન્ટરનેટના ઉપયોગની તાલીમ  -રાણાવાવ અને કુતિયાણા તાલુકાના પ્રાથમિક  શિક્ષકો તા.૨૮ અને ૨૯ જૂન ૨૦૧૭ પોરબંદર ડાયેટ
Use of Blog in S.S. બ્લોગનિર્માણ અને બ્લોગનો સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં ઉપયોગ -રાણાવાવ અને કુતિયાણા તાલુકાના પ્રાથમિક શિક્ષકો -તા.૨૭ અને ૨૮ જાન્યુઆરી ૨૦૧૭ પોરબંદર ડાયેટ
Digitalisation in Education - શિક્ષણમાં ડિઝીટલાઇઝેશન - :તા.૨૯.૦૫.૨૦૧૬ -ગીર સોમનાથ અને આસપાસના ગણિત/વિજ્ઞાનના ૫૦ વધુ શિક્ષકોને  સ્વામીનારાયણ ગુરૂકુળ, ગીર સોમનાથ 
Digitalisation in Education - શિક્ષણમાં ડિઝીટલાઇઝેશન - : તા.૨૮.૦૫.૨૦૧૬  જૂનાગઢ અને આસપાસના ગણિત/વિજ્ઞાનના ૧૨૦ થી વધુ શિક્ષકોને  અંધજન મંડળ કેમ્પસ,
વાડલા ફાટક ,જૂનાગઢ
ICT in Education - વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ  :તા.૨૮.૦૪.૨૦૧૬  
ગુજ.અને અંગ્રેજી માધ્યમના પ્રા./માધ્ય/ઉ.મા.ના ૧૦૦ થી વધુ શિક્ષકોને 
વિદ્યાસભા સંકુલ, અમરેલી
ભાષાશિક્ષણમાICT નો ઉપયોગ (પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાંથી  કુલ ૨૪૦ શિક્ષકોને ) શાળાદીઠ એક ભાષાશિક્ષ - તા. ૨૧ અને ૨૨ માર્ચ,૨૦૧૬ -
પોરબંદર ડાયેટ
Create Blog &.Multimedia e-Textbook :CTE અંતર્ગત બરવાળા અને રાણપુર તાલુકાના માધ્યમિક શાળાના શિક્ષકોને ‌ - તા. ૦૫.૦૩.૨૦૧૬ ( શનિવાર )
ઉમિયા કન્યા વિદ્યાલય,
લાઠીદડ,જિ.બોટાદ
Create Blog & Google Facility : CTE અંતર્ગત બોટાદ તાલુકાના માધ્યમિક શાળાના શિક્ષકોને ‌ - તા. ૧૪.૦૨.૨૦૧૬ ( રવિવાર ) ઉમિયા કન્યા વિદ્યાલય,
લાઠીદડ,જિ.બોટાદ
પ્રાથમિક શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ  * નિમંત્રક : નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, ઠાસરા * તા.૨૨.૦૧.૨૦૧૬ શિક્ષક ભવન,
ઠાસરા, જિ.ખેડા
Wonder Share Quiz & Create Blog :  CTE અંતર્ગત લોધિકા તાલુકાના માધ્યમિક શાળાના શિક્ષકોને ‌ - તા. ૨૩ અને ૨૪.૦૧.૨૦૧૬ ( રવિવાર )સાંગણવા પ્રાથમિક  શાળા,જિ.રાજકોટ
પ્રેઝન્ટેશન અને વિડ્યો :  CTE ભાવનગર અંતર્ગત ઉપલેટા તાલુકાના માધ્યમિક શિક્ષકોને   -તા. ૦૯.૦૧.૨૦૧૬ના રોજ  શ્રી વલ્લભ વિદ્યાલય, ઉપલેટા,જિ.રાજકોટ
બેઝીક કમ્પ્યૂટર સજ્જતા તાલીમ -પોરબંદર તાલુકાની પ્રા.શાળાના તમામ આચાર્યશ્રીઓને) - ૧૬ થી ૧૭.૩.૨૦૧૫  પોરબંદર ડાયેટ
નવનિયુક્ત વિદ્યાસહાયક તાલીમ ( શૈક્ષણિક ટેકનોલોજી અને તેના સ્ત્રોતો -I.C.T.) - ૧૧ થી ૨૦.૨.૨૦૧૪ પોરબંદર ડાયેટ
બેઝીક કમ્પ્યૂટર સજ્જતા તાલીમ -( કુતિયાણા તાલુકાની પ્રા.શાળાના તમામ આચાર્યશ્રીઓને) -૧૦ અને ૧૧.૧૨.૨૦૧૪ પોરબંદર ડાયેટ
બેઝીક કોમ્પ્યુટર સજ્જતા તાલીમ-રાણાવાવ તાલુકાની પ્રા.શાળાના તમામ આચાર્યશ્રીઓને) -૪ અને ૫.૧૨.૨૦૧૪ પોરબંદર ડાયેટ
ધોરણ ૮ વિજ્ઞાનના પ્રેઝન્ટેશન તૈયાર કરવા ,૨૬/૨૯.૯.૨૦૧૪ પોરબંદર ડાયેટ
કોમ્પ્યુટર સજ્જતા તાલીમ-૨૩.૯.૨૦૧૪ પોરબંદર ડાયેટ
PPT (પ્રેઝન્ટેશન) નિર્માણ અને નિદર્શન તાલીમ,૧૦.૧.૨૦૧૪ પોરબંદર ડાયેટ
કોમ્પ્યૂટર તાલીમ,૨૭.૧.૨૦૧૪ પોરબંદર ડાયેટ
ગુગલ ગૃપ અને બ્લોગનિર્માણ કાર્યશિબિર,૧૭.૧૨.૨૦૧૩ પોરબંદર ડાયેટ
બ્લોગ નિર્માણ તાલીમ - જિલ્લાના તમામ CRC ,૧૦.૧૨..૨૦૧૩ પોરબંદર ડાયેટ
ICT ઇન એજ્યુકેશન -CTE અંતર્ગત જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના માધ્યમિક શાળાના શિક્ષકોને ‌ તા.૧૨.૯.૨૦૧૬ GVT હાઇસ્કૂલ ખંભાળિયા 
જિ.જામનગર
ICT ઇન એજ્યુકેશન -CTE અંતર્ગત માધ્યમિક શાળાના શિક્ષકોને ‌ અંતર્ગત-૧૦/૧૧ સપ્ટે.૨૦૧૩) ગડુ -સાગર એકેડેમી,
જિ.જૂનાગઢ
ICT ઇન એજ્યુકેશન - CTE અંતર્ગત પોરબંદર તાલુકાના માધ્યમિક શાળાના શિક્ષકોને * તા.૬ અને ૭ સપ્ટેમ્બર ૨૦૧૩) MEM  હાઇસ્કૂલ,
જિ.પોરબંદર
કોમ્પ્યુટર સજ્જતા તાલીમ,૦૫ જુલાઇ ૨૦૧૩ પોરબંદર,સ્વા.PTC કોલેજ
સોશિયલ નેટવર્કિંગ ટુલ્સનો શિક્ષણકાર્યમાં,૨૮/૨૯ જાન્યુ.૨૦૧૩ પોરબંદર,સ્વા.PTC કોલેજ
PPT (પ્રેઝન્ટેશન) નિર્માણ તાલીમ,૧૦ જાન્યુઆરી ૨૦૧૩ પોરબંદર ડાયેટ
પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનનો શિક્ષણકાર્યમાં ઉપયોગ,૧૫/૧૬ ઓક્ટો.૨૦૧૨ પોરબંદર,સ્વા.PTC કોલેજ
બેઝીક કમ્પ્યૂટર તાલીમ-૨૬,જુલાઇ,૨૦૧૨
પોરબંદર,સ્વા.PTC કોલેજ