Gujarati Vyakaran Video- ગુજરાતી વ્યાકરણ વીડિયો -Gujarati Vyakaran Materials

ગુજરાતી વ્યાકરણની તૈયારી કરો સરળતાથી -
ધોરણ ૬ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા સૌ માટે આ વીડિયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે
  1. સ્વર અને વ્યંજન |Swar ane Vyanjan : 
  2. સંજ્ઞા અને પ્રકારો | Sangna :
  3. દ્વિરુક્ત રવાનુકારી | Dvirukt ane Ravanukari -
  4. કર્તરિ-કર્મણી વાક્યપ્રયોગ | Kartari Karmani 
  5. વિરામચિહનો | Viramchihno -
  6. ગુજરાતી સાહિત્યમાંથી ૧૦૦ અગત્યના પ્રશ્નો 
  7. અલંકાર અને પ્રકારો । Alankar
  8. નિપાત અને પ્રકારો । Nipat 
  9. સમાસ અને તેના પ્રકારોSamas - 
  10. શબ્દકોશના ક્રમ । Shabdakosh Kram 
  11. વિશેષણ અને પ્રકારો । Visheshan
  12. ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો
  13. જોડણી અને નિયમો । Jodni 
  14. જોડણી ભૂલથી અર્થ પરિવર્તન શબ્દો । Jodni : 
  15. સંધિ અને તેના નિયમો । Sandhi 
  16. દંડવાળા મૂળાક્ષરો । Dandvala Mulaxar 
  17. અનુસ્વાર ભેદથી અર્થ પરિવર્તન । Anusvar 
  18. લિંગ અને પ્રકારો । Ling 
  19. ગુજરાતી બોલીના તળપદા શબ્દોના માન્ય શિષ્ટ રૂપો  
  20. છંદ : ભાગ.૧ -ગુજરાતી વ્યાકરણ  ।Chhand 
  21. છંદ :ભાગ.૨ ગુજરાતી વ્યાકરણ । Chhand-
  22. વાક્યના પ્રકારો : ભાગ.૧  
  23. વાક્યના પ્રકારો : ભાગ.૨  
  24. જોડાક્ષરો અને એમના પાંચ પ્રકારો  
  25. ક્રિયાપદ : પ્રકારો /સકર્મક /અકર્મક /દ્વિકર્મક  
  26. વ્યાકરણ મૂલ્યાંકન ક્વિઝ : Part.1 Quiz Video 
  27.  વ્યાકરણ મૂલ્યાંકન ક્વિઝ :Part.2 Quiz Video
  28. સંયોજક : પરિચય  
  29. ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ અને રચનાકાર  
  •  More Video Coming Soon...........
ગુજરાતી વિષયનું અન્ય મટિરીયલ્સ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.