27 Sept 2026

Work From Home Earning

શું તમે Work From Home, Online Earning અથવા Digital Skills વિશે શીખવા માંગો છો? આજના સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને Digital Skills શીખીને Work From Home માટે કેવી રીતે શરૂઆત કરી શકાય? વીડિયોમાં વિગતવાર આપ્યું છે , આ વિડિયો ખાસ કરીને Students, Job Seekers, Housewife, Beginners અને Online Work શીખવા માંગતા લોકો માટે ઉપયોગી છે.





3 Sept 2026

ધોરણ ૧૦ પાસ માટે પોસ્ટઓફિસમાં ભરતીની જાહરાત 2026

તાજેતરમાં પોસ્ટઓફિસમાં ભરતીની જાહરાત આવી છે જેમાં કોઈ પણ પરીક્ષા કે ઈન્ટરવ્યૂ વગર સીધી ભરતી છે ,આ એક જ નોકરી એવી છે કે જેમાં ફક્ત 10 મા ધોરણના મેળવેલ ગુણના આધારે સીધી ભરતી થાય છે,અને બીજું કે આ કાયમી આ સરકારી નોકરી છે. દસમા ધોરણમાં જેને સારી ટકાવારી છે એના માટે આ બેસ્ટ ચાન્સ છે.પણ અરજી કરતા પહેલાં આ ભરતીની કેટલીક મહત્વની વિગત જાણવી ખૂબ જરૂરી છે. સંપૂર્ણ વિગત સાથે વીડિયો મારી યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો . 

26 Aug 2026

તિરંગા ક્વિઝ

તિરંગા ક્વિઝ

🇮🇳

15 Aug 2026

SBI બેંકમાં ક્લાર્કની ભરતી 2026 | SBI Clerk Recruitment

જો તમે કે તમારા ફેમિલીમાં કોઈ ગ્રેજ્યુએશન પાસ હોય તો એના માટે SBI એટલે કે State Bank of India માં ક્લાર્કની કાયમી ભરતીની જાહેરાત આવી છે! સરકારી બેંકની નોકરી, સારો પગાર અને સાથે મળતા અનેક લાભો! સૌથી મોટી વાત , કે આ ભરતી માટેની જે પરીક્ષા લેવાય છે એ ગુજરાતી ભાષામાં આપી શકશો.આ ભરતી માટેની એ ટુ ઝેડ માહિતી મારી યુટ્યુબ ચેનલમાં વીડિયો જોઈ શકો છો. અહી નીચે નોટિફિકેશન આપેલ છે . 

12 May 2026

CTET Sept.2026

CTET પરીક્ષાની જાહેરાત આવી છે, પરીક્ષા ઓફલાઇન (Offline) મોડ.