CTET Video by Puran Gondaliya

કેન્દ્રિય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષક બનવા માટે લાયકાત સ્વરૂપ જરૂરી આ પરીક્ષા,કે જે કેન્દ્રીય માધ્યમિક શિક્ષક બોર્ડ -દિલ્હી દ્વારા આ પરીક્ષા લેવાય છે.CTET  પૂરું નામ Central Teacher Eligibility Test છે.આ પરીક્ષા ડી.એલ.એડ.(Old PTC)અથવા બી.એડ.પાસ હોય એ ઉમેદવારો આપી શકે છે. આ પરીક્ષા વિશેની માહિતી અને અગાઉ લેવાયેલ પરીક્ષાના પેપર તેની ઓફિસિયલ આન્સર કી સાથે અહીં વીડિયોમાં આપેલ છે,જે આ પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને માર્ગદર્શનરૂપ સાબિત થશે.