આજે જ્યારે સરકારની મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઇ રહી છે ત્યારે સામાન્ય એવું લાઈટબીલ ભરવા આજે પણ ઘણા લોકો ઓફિસે લાઈનમાં ઉભા રહે છે.જ્યારે આ જ કામ તમે તમારી પાસે રહેલ સ્માર્ટફોનમાંથી કરી શકો છો.મોબાઈલનો ઉપયોગ માત્ર ફેસબુક અને વોટ્સ એપ માટે જ નહી પણ રોજીંદા વ્યવહારમાં પણ કરી શકાય .
ચાલો,ડીજીટલ સાક્ષર બનીએ,અને બનાવીએ ડીજીટલ ગુજરાત | ડીજીટલ ઇન્ડિયા