વર્ષ 2018 થી ગણિત વિષયના પાઠ્યપુસ્તક બદલાયેલ છે. NCERT અભ્યાસક્રમ મુજબ ગુજરાતની શાળાઓમાં ગણિત વિષય શિક્ષણ માટે આ પાઠ્યપુસ્તક ગુજરાતીમાં તૈયાર કરાયું છે.જે અહી PDF ફાઇલમાં મૂકવામાં આવ્યું છે. CTET પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારોને આ પુસ્તક ઉપયોગી બનશે।