UncategoriesStd.8 NCERT Maths Book Download |ગુજરાતી આવૃતિ
18 Mar 2019
Std.8 NCERT Maths Book Download |ગુજરાતી આવૃતિ
વર્ષ 2018 થી ગણિત વિષયના પાઠ્યપુસ્તક બદલાયેલ છે.ગુજરાતની શાળાઓમાં ગણિત વિષય માટે NCERT અભ્યાસક્રમ મુજબ ગુજરાતીમાં પાઠ્યપુસ્તકતૈયાર કરાયું છે.જે અહી PDF ફાઇલમાં મૂકવામાં આવ્યું છે. CTET પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારોને આ પુસ્તક ઉપયોગી બનશે।