વર્ષ 2018 થી વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના પાઠ્યપુસ્તક બદલાયેલ છે. ગુજરાતની શાળાઓમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષય માટે NCERT અભ્યાસક્રમ મુજબ ગુજરાતીમાં પાઠ્યપુસ્તક તૈયાર કરાયું છે.જે અહી PDF ફાઇલમાં મૂકવામાં આવ્યું છે. CTET પરીક્ષાની તૈયારી કરનાર ઉમેદવારોને આ પુસ્તક ઉપયોગી બનશે।