નવોદય વિદ્યાલયમાં અને કેન્દ્રિય વિદ્યાલયમાં શિક્ષક બનવા માટે CTET પરીક્ષા પાસ કરવી જરૂરી છે.કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે.
- સંપૂર્ણ માહિતી વિડીયો - જુઓ
- ફોર્મ ભરવાની છેલ્લી તા. 24-2-2020
- લાયકાત : D.El.Ed.(PTC) અથવા B.Ed.
- પરીક્ષાની તૈયારી માટેની બેસ્ટ બુક
- અગાઉના વર્ષના પેપર સોલ્યુશન જુઓ
- PDF-Notification 2020