આજ કાલ વોટ્સ એપમાં સ્ટેટસનો ક્રેઝ છે.જો તમને કોઈએ મૂકેલું સ્ટેટસ ગમી જાય તો હવે તમારે એની પાસે સ્ટેટસમાં મુકેલ ઇમેજ કે વિડીયો માગવાની જરૂર નથી. તમે કોઈનું પણ સ્ટેટ્સ ડાઉનલોડ કરી શકો છો. તેમજ આખું ગીત સેટ કરો વોટ્સ એપ સ્ટેટ્સમાં -જુઓ પ્રેક્ટિકલ વિડીયો