વિજ્ઞાન અને ટેક્નોલોજીના બદલાયેલા નવા પાઠ્યપુસ્તકોના ધોરણ 6 થી 8 ના તમામ પ્રકરણના MCQ પ્રશ્નોની મોબાઈલ એપલીકેશનનો પરિચય અહીં મુકવામાં આવ્યો છે,જે 6 થી 8 ના ના વિદ્યાર્થીઓ માટે તો બેસ્ટ છે જ ,પણ સાથે સાથે TET2 પરીક્ષા અને અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતાં હોય તો સામાન્ય વિજ્ઞાન –જનરલ નોલેજ માટે આ એપલીકેશન બેસ્ટ રહેશે-આ બિલકુલ Free છે.આ એપ મારા શિક્ષક મિત્ર શ્રી નાહીદભાઈ લીગારીએ તૈયાર કરી છે.જે બદલ આપણે સૌ એમના આભારી છીએ.