GSET exam 2018 Result 30 સપ્ટેમ્બરના રોજ લેવાયેલ GSET પરીક્ષાનું પરિણામ જાહેર થયેલ છે. જે તમે નીચે આપેલ લિંક પરથી જાણી શકો છો.આ પરીક્ષા કોલેજમાં અધ્યાપક થવા માટેની જરૂરી લાયકાત માટેની છે.જેવી રીતે વિદ્યાસહાયક ભરતીમાં TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. GSET પરીક્ષાનું પરિણામ જોવા અહી ક્લિક કરો તમારા પેપરની Answer Key ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો Share This