શું આપના બાળકો ધોરણ 9 માં અભ્યાસ કરે છે ? તો આ વિડીયો એમને ઉપયોગી બનશે.આપો ફક્ત 17 મિનિટ અને સામાજિક વિજ્ઞાનના 1 થી 10 પાઠના અગત્યના પ્રશ્નોનો અભ્યાસ કરો. TAT માધ્યમિક માટે વિભાગ.2 અંતર્ગત વિષયવસ્તુના પ્રશ્નોમાં તૈયારી માટે વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે.