ભારતની ભાષાકીય વિવિધતાથી વિદ્યાર્થીઓ પરિચિત થાય એ હેતુથી MHRD દ્વારા 20 નવેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ભાષા સંગમ અંતર્ગત વિવિધ ભાષાઓનો પરિચય આપવાનો છે. NCERT દ્વારા અપાયેલ ગાઈડ્લાઇન મુજબ દરેક શાળાએ દરરોજ એક ભાષાના પાંચ વાકયોનો પરિચય વિદ્યાર્થીઓને આપવાનો છે.જેમાં આ વિડીયો ઉપયોગી બનશે. આ વિડિયોમાં 21 ભાષાઓનો પરિચય આપેલ છે.જેના આધારે બાળકો સમજી શકશે.આપ ચાહો તો પ્રોજેકટ પણ બનાવી શકો.