Code

" TAT પરીક્ષા ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં જાહેર થશે."

15 April 2018

ફોટાની સાઈઝ જે ચાહો તે આપી શકો | How to Resize Image Online ? Video

સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતીની જાહેરાતમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરૂરી પાસપોર્ટ ફોટાની સાઈઝ એમાં દર્શાવેલ સાઈઝ મુજબ હોવી જોઈએ તો આપના ફોટાની સાઈઝ એના માપ પ્રમાણે કેવી રીતે કરી શકાય એના વિશે ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ પ્રેક્ટીકલ વિડીયો