૧૪ એપ્રિલ - સંવિધાન શિલ્પી ડૉ.બાબાસાહેબ આંબેડકરની આ ૧૨૭ મી જન્મજયંતિ....
ડૉ.બાબાસાહેબ દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદૃષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.
- ડૉ. બાબાસાહેબના જન્મથી અંત સુધીની તારીખ ગાથા -
- જીવન પરિચય PDF ફાઇલ ડાઉનલોડ
- જીવન પરિચય સાંભળો - Mp3 ફાઇલ ડાઉનલોડ
( સહયોગી : રાજેશભાઇ મહેતા,કુંજ પ્રા.શાળા,ગોંડલ) - ડો.બાબાસાહેબનું વિચારભાથું
- જીવન પરિચય વીડીયો (વસંતભાઇ તેરૈયા)-