મારી શાળામાં બાળકોને 3Dશો બતાવવામાં આવ્યો.3D ની મજા બાળકોએ શાળામાં જ માણી.બાળકોને આ અનુભવ યાદગાર બની ગયો.સૌને બહુ ગમ્યું.જીલ્લાની પ્રથમ શાળા કે જ્યાં શાળામાં જ બાળકોએ 3D નો આનંદ લીધો.એ પણ એક સરકારી શાળા .મિત્રો,આપણા પ્રયત્નો હોવા જોઈએ બસ,બધું થઇ શકે .....
Share This