20 Nov 2017

સોફ્ટવેર પરિચય વીડિયો -ગુજરાતીમાં પ્રેક્ટીકલ - Intro & How to Use

નમસ્કાર મિત્રો,
કમ્પ્યૂટર અને લેપટોપ માટે ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે જે આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.આ સોફ્ટવેર કઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરશો તેમજ તેમનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમના વિશે  સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે અહી કેટલાક સોફ્ટવેરના વીડિયો બનાવી મુકેલા છે.આશા છે આપને ઉપયોગી બનશે. વીડિયો આપને ગમે તો લાઈક આપશો અને અન્ય મિત્રો સાથે પણ  શેર કરશો -જેથી વધુ લોકો આસાનીથી શીખી શકે.
મને મારી માતૃભાષા ગમે છે,કારણ કે મારી મા મને ગમે છે.મિત્રો ઈન્ટરનેટ પર હિન્દીમાં અને અંગ્રેજીમાં અઢળક વિડીયો છે ,પણ ગુજરાતીમાં બહુ ઓછા છે.ગમે તો શેર કરજો ....
સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે
  1. Window Movie maker Introduction / Method
  2. Mp3 Song Cutter &Joiner introction /Method
  3. Video Cutter & Joiner  introction /Method
  4. Std.1 to 10 Content Animation Software ;Intro/Method
  5. Video resize without losing Quality
  6. PDF Cutter Software introction /Method
  7. PDF Merger Software introction /Method
More Video Coming Soon
Share This
Previous Post
Next Post