બે કે તેથી વધુ PDF ફાઈલને જોડી આપ એક ફાઈલ બનાવી શકો છો.આ માટે સરસ મજાનો ફ્રી સોફ્ટવેર
ડાઉનલોડ કરો અને આસાનીથી ઓફલાઈન ઉપયોગ કરો.કઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરશો ? ઉપયોગ કેવી રીતે કરશો ? તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ માહિતી સાથે જુઓ આ વિડીયો -Video in Gujarati