ટેલીગ્રામ વોટ્સ એપની જેમ જ મેસેન્જર એપ છે.ટેલીગ્રામ ચેનલમાં આપ અનલીમીટેડ મેમ્બર્સને એડ કરી શકો છો.નંબર કોઈને શેર કર્યા વગર કોઈ પણ ટેલીગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે.એડમીન સિવાય કોઈ મેસેજ કરી શકતું નથી એટલે બિનજરૂરી એક પણ મેસેજ થશે નહિ.તમારા મેસેજ શેર કરવાનો બેસ્ટ ઉપાય ટેલીગ્રામ : તેમાં ચેનલ કેવી રીતે બનાવશો ?તેની ગુજરાતીમાં પ્રેક્ટીકલ માહિતી સાથે જુઓ આ વિડીયો -