ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે નહિ.
- NMMS 2017 Full Detail Download
- NMMS Exam અગાઉની પરીક્ષાના પેપર Paper 2011 to 2017- Click Here
- ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરશો તેનો પ્રેક્ટીકલ વિડીયો - Click Here
- પરીક્ષા ફી : જનરલ કેટેગરી -૭૦/-( SC/ST માટે ૫૦/-)
- ઓનલાઇન ફોર્મ ભરાશે : ૦૧-૮-૧૭ થી ૩૦-૮-૧૭
- પરીક્ષા તારીખ : ૦૫-૧૧-૨૦૧૭
- ઓનલાઇન ફોર્મ ભરી પ્રિન્ટ કાઢી શાળાના આચાર્યશ્રીને આપવા.
- જાહેરાત મુજબ વિદ્યાર્થીઓના આ ફોર્મ ઓનલાઇન ભરવાની સંપૂર્ણ જવાબદારી શાળાની છે.
- પરીક્ષા ફી કમ્પ્યૂટરાઈઝ પોસ્ટ ઓફિસમાં તેમજ ઓનલાઇન પણ ભરાશે
- લાયકાત : વાલીની આવક ૧,૫૦,૦૦૦ થી વધુ ના હોવી જોઈએ.