Std.6 Sem.1 Video : सप्तवासरा:-સાત વારના નામ સંસ્કૃતમાં
अद्य
सोमवासर: -ह्य: क:वासर:? श्व: क: वासर: ?સંસ્કૃતમાં
સાત વારના નામ અને TET/TAT/HTAT જેવી
પરીક્ષામાં વારને લગતા પ્રશ્નો પરીક્ષામાં કેવી રીતે પુછાય છે તેમજ આવા પ્રશ્નોનાં
જવાબ આપવાની સરળ રીત માટે જુઓ આ વિડીયો