Code

20 April 2019

TET 1 અગાઉના વર્ષમાં લેવાયેલ પરિક્ષાના પ્રશ્નપત્ર તેના સાચા જવાબ સાથે

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 માં શિક્ષકની ભરતી માટે લાયકાત સ્વરૂપ TET 1 પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે.આ પરિક્ષાની તૈયારી કરનારા ઉમેદવારો માટે અગાઉના વર્ષમાં લેવાયેલ પરિક્ષાના પ્રશ્નપત્ર તેના સાચા જવાબ સાથે અહી મૂકવામાં આવ્યા છે,જેને ડાઉનલોડ કરી શકો છો. જે મિત્રો પ્રથમવાર આ પરીક્ષા આપી રહ્યા હોય એમના માટે આ પેપર ખૂબ જ ઉપયોગી સાબિત થાશે,કારણ કે આ પેપરમાં ક્યા વિભાગમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઇ શકે છે એની જાણકારી મળી રહેશે/ 

 • TET 1 Paper 2014 Download
 • TET 1 Paper 2015 Download
 • TET 1 Paper 2018 Download
 • વિદ્યાસહાયક ભરતીમાં મેરીટ ગણતરી કેવી રીતે થાય છે ?જુઓ 
 • પરિક્ષાની તૈયારી માટેના અન્ય વિડીયો 
 • 19 April 2019

  Std.12 Textbook PDF

  ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો અહીં PDF ફાઈલમાં | Standard 10 Textbook 2019

  ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો અહીં PDF ફાઈલમાં મુકવામાં આવેલ છે,જેમાં 2019 થી બદલાયેલા નવા ગણિત અને વિજ્ઞાન -ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. 

  આજે હનુમાન જયંતિ વિશેષ PDF+Mp3 | Hanuman Jayanti

  એક માત્ર વેબસાઇટ પર આટલું કલેક્શન ......
  આજે હનુમાન જયંતિ : હિન્દુ ધર્મમાં શ્રી હનુમાનજી અદ્વિતીય અને વિલક્ષણ ગુણોવાળા દેવતા માનવામાં આવે છે. શ્રી હનુમાનનું ચરિત્ર બધા ગુણોથી સમ્પન્ન છે. હનુમાનજી શ્રેષ્ઠ ભક્ત જ નહીં પરંતુ તેઓ ભક્તિના આદર્શ પણ છે. એટલે શાસ્ત્રો પ્રમાણે બતાવવામાં આવેલ ભક્તિના ચાર સૂત્રોના હનુમાનજી ગુરુ માનવામાં આવ્યા છે.આ ચાર સૂત્રો છે. કર્મ, ઉપાસના, જ્ઞાન અને શરણાગતિ. આ ચાર સૂત્રોની સાથે સાધના અને ભક્તિને લીધે જ હનુમાનજી અદભૂત અને ચમત્કારિક દેવતા ગણવામાં આવ્યા છે.

  PDF માં માહિતી ડાઉનલોડ
  Mp3 Collection ડાઉનલોડ