ધોરણ 3 થી 8 બંને સત્રની અધ્યયન નિષ્પતિ PDF ફાઇલ મૂકવામાં આવી છે,આશા છે કે કોઈકને ઉપયોગી બનશે. આ ફાઇલ માટે આભારી છીએ બ્લોક રિસોર્સ સેન્ટર -વઢવાણ (જી.સુરેન્દ્રનગર) કે જેમના દ્વારા આ સુંદર કાર્ય થયું છે.અહી આ પોસ્ટ મૂકવાનો હેતુ એક જ છે કે વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી પહોંચે.
- ધોરણ 3 અધ્યયન નિષ્પતિ
- ધોરણ 4 અધ્યયન નિષ્પતિ
- ધોરણ 5 અધ્યયન નિષ્પતિ
- ધોરણ 6 અધ્યયન નિષ્પતિ
- ધોરણ 7 અધ્યયન નિષ્પતિ
- ધોરણ 8 અધ્યયન નિષ્પતિ