ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી B.Ed એડમિશન 2020 | ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદમાં બી.એડ.કરવા માગતા હોય તો હાલમાં એડમિશન માટે ફોર્મ ભરાય છે.પ્રવેશ અને પ્રવેશ પરીક્ષાને લગતી તમામ માહિતી આ વિડિયોમાં આપેલી છે. છેલ્લી તારીખ 31.10.2020 છે.બી.એડ.અંગેની તમામ માહિતી Video માટે અહી ક્લિક કરો E-Pin અને પ્રવેશ ફોર્મ ભરવા માટેની લિન્ક નોટિફિકેશન Share This