ધોરણ 10 માં ચાલુ વર્ષમાં અભ્યાસ કરતાં હોય એ તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.જેમાંથી મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12 માં દર મહિને 1250/- રૂ સ્કોલરશીપ મળે છે અને ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં દર મહિને 2000/- રૂ સ્કોલરશીપ મળે છે. આ પરિક્ષાના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.