19 Sept 2020

ખેલો ઈન્ડિયા -અંતર્ગત શાળાના આચાર્યનું અને એક નોડલ શિક્ષકનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કેવી રીતે કરવું ?

તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર થયો છે,જે અનુસાર રાજ્યની ધોરણ 1 થી 12 ની તમામ શાળાઓએ ખેલો ઈન્ડિયા -અંતર્ગત શાળાના આચાર્યનું અને એક નોડલ શિક્ષકનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવું. તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથેનો વિડીયો અહી મુકેલ છે.જે સૌને ઉપયોગી બનશે 
Share This
Previous Post
Next Post