નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની
ભરતીની જાહેરાત આવી છે,બી.એડ.કરેલ
ઉમેદવારો માટે સુવર્ણ તક છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયો જુઓ
મારી આ વેબસાઇટ પર મુકાતી દરેક પોસ્ટની અપડેટ જો તમે તમારા મોબાઇલ પર મેળવવા માગતા હોય તો નીચે Followers પર ક્લિક કરો
- સંપૂર્ણ વિગત સાથેનો મારો વિડીયો જોવા અહી ક્લિક કરો
- અરજીફોર્મ PDF ફાઇલમાં ડાઉનલોડ
- ગૂગલફોર્મમાં વિગત સબમિટ કરવા અહી ક્લિક કરો
- નવોદય વિદ્યાલયની ઓફિસિયલ વેબસાઇટ -ક્લિક
- અરજીફોર્મ પ્રિન્ટ આઉટ લઈને હાથે ફોર્મ ભરવું
- ધોરણ 10 /12 ,ગ્રેજ્યુએશન /માસ્ટર ડિગ્રી -જેટલો અભ્યાસ હોય એ બધાની માર્કશીટ ફોટો અરજીફોર્મની સાથે એક જ સિંગલ PDF ફાઇલમાં મોક્લવાની છે.
- સેમેસ્ટરમાં ગ્રેજ્યુએશન હોય તો એક વર્ષના બે સેમેસ્ટરના ટોટલ ગુણ લખવા (FY માં બે સેમેસ્ટરના ટોટલ ,SY માં બે સેમેસ્ટરના ટોટલ ,TY માં બે સેમેસ્ટરના ટોટલ એમ )
- છેલ્લી તા.11-9-2020 (સાંજના 5 વાગ્યા સુધી )
- TGT માં માસ્ટર ડિગ્રી ન હોય તો Other સિલેક્ટ કરી,વિષયમાં Nill અને માર્કસમાં પણ 0 લખી સબમિટ કરી શકશો
- ઇન્ટરવ્યુને લગતી સૂચનાઓ જોવા અહી ક્લિક કરો