ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ
૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં પણ ગણેશ સ્થાપના કરે છે. તેમની સ્થાપના વિધિ વિધાન સાથે કર્યા બાદ 10 દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ ખરીદતી વખતે ભગવાનની સુંઢ ડાબી તરફ વળેલી હોય તે ખાસ ધ્યાનમાં રાખવું. આવી મૂર્તિ સ્થાપના માટે શુભ ગણાય છે.