નમસ્કાર મિત્રો, આજે આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં ઇંગ્લિશ ભાષાનું થોડું ઘણું જ્ઞાન હોવું જરૂરી છે. રોજીંદી વાતચીતમાં નાના નાના વાક્યોથી આપણે શરૂઆત કરી શકીએ છીએ. અહી આ દિશામાં ઉપયોગી બની શકે એવા હેતુથી એક વિડીયો મુકેલ છે,જેમાં રોજીંદી વાતચીતમાં બોલી શકાય એવા નાના નાના 100 વાક્યો - ગુજરાતી વાક્ય સાથે આપેલ છે.