CTET Dec.2019 સંપૂર્ણ માહિતી Video નવોદય વિદ્યાલયમાં અને કેન્દ્રિય વિદ્યાલયમાં શિક્ષક બનવા માટે જરૂરી પરીક્ષા CTET ની જાહેરાત આવી ગઈ છે. આ પરિક્ષાની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપેલી છે. વિડીયો જોવા અહી ક્લિક કરો નોટિફિકેશન PDF ફાઇલ અગાઉના પેપર અને સોલ્યુશન તૈયારી માટે કઈ બુક લેવી ? Share This