3 થી 5 તાસ પદ્ધતિ પરિપત્ર ગયા વર્ષથી ધોરણ 3 થી 5 માં પણ તાસ પદ્ધતિથી શિક્ષણકાર્ય કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબત 2018 માં (24.9.2018) ના રોજ થયેલ પરિપત્ર અહી મૂકવામાં આવ્યો છે. જેમાં ક્યા વિષયના કેટલા તાસ ગોઠવવા એની સમજૂતી આપેલી છે. 3 થી 5 તાસ પદ્ધતિ પરિપત્ર ડાઉનલોડ Share This