Uncategories
"શૈક્ષણિક અભિમુખતા' વિષયવાઇઝ PDF ફાઇલ
"શૈક્ષણિક અભિમુખતા' વિષયવાઇઝ PDF ફાઇલ
સત્ર શરૂ થયાના 15 દિવસ સુધી ગયા વર્ષે કરાવેલ અધ્યયનનું પુનરાવર્તન "શૈક્ષણિક અભિમુખતા'શીર્ષક હેઠળ કરવાનું જી.સી.ઇ.આર.ટી .ગાંધીનગર દ્વારા જણાવાયું છે.અને આ 15 દિવસ વર્ગમાં શું કરવાનું છે તેની દિવસ વાઇઝ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે.વિષયવાઇઝ આ ફાઇલ અહી મૂકવામાં આવી છે.જે તમામ શિક્ષકમિત્રોને ઉપયોગી બનશે.29 જૂનના રોજ લેવાનારી એકમ ક્સોટીમાં આમાંથી જ પૂછાશે.
Share This