27.1.2019 ના રોજ લેવાયેલ TAT માધ્યમિક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે.ચૂંટણીની આચારસંહિતાને લીધે પરિણામ જાહેર થવામાં વિલંબ થયો હતો. આજે સત્તાવાર પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે,જે નીચે આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો.