સામાન્ય રીતે ગ્રેજ્યુએશનના 3 વર્ષ + 2 વર્ષ બી.એડ. = આમ પાંચ વર્ષ થાય છે. પરંતુ અહી 4 વર્ષમાં બી.એડ. કરી શકો છો ગુજરાત સરકારના ઇન્સ્ટીટ્યુટ IITE ગાંધીનગરમાં 12 પછી 4 વર્ષમાં ગ્રેજ્યુએશન + .બી. એડ (B.A.,B.Ed./B.Sc.B.Ed.) માટેના ફોર્મ ભરાય છે.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28-5-2019
- PTPT ટેસ્ટ શું છે?
- એમાં શું પૂછાય ?
- પ્રવેશ માટેની પ્રોસેસ શું ?
- ફી કેટલી ?
- પ્રવેશ કેવી રીતે મળશે ?
- બી.એડ.ની ફી કેટલી ?
- વગેરે વિશે માહિતી જુઓ આ વિડીયો
- સંપૂર્ણ માહિતી વિડીયો જોવા અહી ક્લિક કરો