ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દની આ ફાઈલ સૌને ઉપયોગી બનશે. હાલ સરકારી નોકરી માટેની દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી વ્યાકરણના ઘણા પ્રશ્નો હોય છે,ત્યારે આ ફાઈલ આપને મદદરૂપ થાશે. સૌથી મહત્વની વાત એ છે કે આ ફાઈલ ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકમાંથી લેવાયેલ છે.