ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાન્યુઆરી 2019 થી ધોરણ 9 અને 11 વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) ની વાર્ષિક પરિક્ષાના પ્રશ્નપત્રની બ્લ્યૂ પ્રિન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે આવનારી પરીક્ષામાં લાગુ પડશે.આ નવા સુધારા સાથેની રૂપરેખા અહી પરિપત્ર સાથે મૂકવામાં આવી છે. Standard 9 and 11 Science Final Exam New Blue Print 2019