Code

13 April 2019

વાર્ષિક પરિક્ષાના ગુણની ઓનલાઈન એન્ટ્રી બાબત પરિપત્ર | Online Entry GR

આ વર્ષથી પ્રાથમિક શિક્ષણના 3 થી 8 ધોરણના પરિણામની (વાર્ષિક પરિક્ષાના ગુણની) ઓનલાઈન એન્ટ્રી કરવાની થાય છે.આ બાબત રાજ્ય કક્ષાએથી સતાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઓનલાઈન એન્ટ્રી ચાલુ થયાના દિવસ 03 માં વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરવાની રહેશે. આ બાબત કોઈ શાળાને મુશ્કેલી જણાય તો તે તાલુકાનાં એમ.આઇ.એસ.કો. ઓર્ડિનેટરશ્રીનો સંપર્ક કરે.