ધોરણ 2 ના વિદ્યાર્થીઓને વાંચન લેખન માટે ન મ ગ જ પેટર્ન મુજબ નોલેજ પાવર પ્રકાશનની ' પગલું ' બુક અહી PDF ફાઈલ સ્વરૂપે મુકવામાં આવી છે,જેનો ઉપયોગ તમે વર્ગમાં આસાનીથી કરી શકશો. સીધી પ્રિન્ટ આઉટ લઇ શકશો.શાળાના બાળકો માટે કલર પેજની આ બુક મંગાવવા માગતા હોય તો આપેલ નંબર પર સંપર્ક કરશો.તમારા પરિવારના બાળકોને પણ વાંચનમાં ઉપયોગી બનશે.