8 Nov 2018

ઇન્ટરનેટ સેફ્ટી |સાઇબર સિક્યુરિટી પર સૌપ્રથમ ગુજરાતીમાં વિડીયો | Cyber Security

આજે આપણે સૌ જ્યારે ઇન્ટરનેટ સાથે સંકળાયેલા છીએ,આપણાં મોટાભાગના કામ નેટના માધ્યમથી થાય છે ત્યારે તેમની કેટલીક સાવચેતી પણ જરૂરી છે,અન્યથા આ જ ઇન્ટરનેટ આપણાં માટે સૌથી મોટો દુશ્મન સાબિત થઈ શકે એમ છે. ઇન્ટરનેટ સેફ્ટી |સાઇબર સિક્યુરિટી પર સૌપ્રથમ ગુજરાતીમાં વિડીયો - ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં સાવચેતી રૂપ જાણવા જેવી 20 ટીપ્સ ગુજરાતીમાં જુઓ આ વિડીયોમાં

Share This
Previous Post
Next Post