14 Nov 2018

બાલદિન દિન વિશેષ - Bal din Mahiti | 14 November


વિશ્વવ્યાપકપણે,બાળ દિન એ દર વર્ષે 20મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પરંતુ ભારતમાં બાળ દિન 14 નવેમ્બરે ઉજવાય છે. ભારતમાં બાળ દિન મસ્તી અને આનંદના દિવસ તરીકે બાળપણની ઉજવણી,બાળકો અને નહેરૂજીનો તેમના પ્રત્યેના પ્રેમ તરીકે પંડિત નહેરૂજીના જન્મદિને ઉજવવામાં આવે છે. બાળદિન પર જુઓ નહેરૂચાચાનો પરિચય તેમની સ્પીચ સાથેનો આ વિડ્યોમાં (Thanks to Vasant Teraiya)

Share This
Previous Post
Next Post