તમે તમારા Bharatgas | Indane | Hp ગેસ કનેક્શન પર મળતી સબસિડીની વિગત એક જ મીનીટમાં
ઓનલાઇન તમારા મોબાઈલ/કમ્પ્યૂટર કે લેપટોપ પર જોઈ શકો છો. સબસિડી મળે છે કે નહિ ?
કેટલી મળે છે ? કઈ બેંકમાં અને ક્યા ખાતામાં જમા થાય છે ?કેટલા સિલીન્ડર મળ્યા અને
કઈ તારીખે મળ્યા ? બધી વિગત એકદમ આસાનીથી મેળવી શકો છો.