નમસ્કાર મિત્રો,
સરકારશ્રી દ્વારા હવે મોટાભાગની સેવાઓ ઓનલાઇન થઇ રહી છે જેનો વધુમાં વધુ લોકો લાભ લે એ હેતુથી આ સેવાઓનો ઓનલાઇનઉપયોગ કેવી રીતે કરી શકાય એના ગુજરાતી ભાષામાં પ્રેક્ટીકલ વિડીયો તૈયાર કરેલા છે.આશા છે સૌને ઉપયોગી બનશે. આપના અન્ય મિત્રો અને સગાસ્નેહીઓમાં પણ શેર કરશો જેથી ઘર બેઠા ઘણા કામ થઇ શકે અને સમયનો બચાવ થાય .શેર કરવા માટે નીચે શેરીન્ગના આઇકોન આપેલા છે.
- કંપનીના ફોન કોલ અને મેસેજ કાયમ માટે બંદ કરો -એક જ મેસેજથી
- તમારું નામ મતદારયાદીમાં છે કે નહિ ચકાસો ઓનલાઇન
- તમારા ગામ /શહેર કે વિસ્તારની મતદારયાદી PDF માં ડાઉનલોડ કરો.
- ફક્ત ગાડી નંબર પરથી ગાડી કોના નામ પર છે ? કંપનીનું નામ /તારીખ /ચેસીસ નંબર /એન્જીન નંબર વગેરે માહિતી ઓનલાઇન જોઈ શકો છો
- તમારા રેશનકાર્ડની વિગત જુઓ /રેશનકાર્ડ ધારકોની યાદી જુઓ
- આપના ગામ/શહેરની વસ્તી અને સાક્ષારતા દર જાણો ઓનલાઇન
- સ્પીડ પોસ્ટ /મનીઓર્ડર /રજીસ્ટર એડી વગેરેનું ડીલીવરી સ્ટેટસ જાણો
- તમારા ગેસ કનેકશનની સબસિડી ચેક કરો ઓનલાઇન
- GSRTC : ST બસમાં ઓનલાઇન ટીકીટ બુક કરો.(BY ATM Card)
- GSRTC : ST બસનું ઓનલાઇન બુકિંગ કેન્સલ કેવી રીતે કરવું?
- આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કેવી રીતે કરશો?
- CPF એકાઉન્ટમાં સૌપ્રથમ લોગીન અને પાસવર્ડ કેવી રીતે બદલશો ?
- આપના આધારકાર્ડમાં રહેલી ભૂલો ઘર બેઠા સુધારો -By Post
- આધારકાર્ડમાં એડ્રેસ સુધારો ઘર બેઠા ઓનલાઇન -૨ મિનીટમાં
- આધારકાર્ડમાં તમારો ફોટો કેવી રીતે બદલશો ?
- ભારત સરકારના ડીઝીટલ પોર્ટલ પર 'Digital Locker' એકાઉન્ટ બનાવો
- ગુજરાત સરકારના ડીઝીટલ પોર્ટલ પર 'Digital Locker'એકાઉન્ટ બનાવો
- 'Digital Locker'માં ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરશો ?
- IRCTC : રેલેવે ટીકીટ બુક ઓનલાઇન કેવી રીતે કરશો ?
- IRCTC : રેલેવે ટીકીટ બુક કેન્સલ ઓનલાઇન કેવી રીતે કરશો ?
- લાઈટબીલ ભરો ઓનલાઇન - PAYTM થી
- લાઈટબીલ ભરો ઓનલાઇન - GUVNL મોબાઈલ એપલીકેશનથી
- લાઈટબીલ ભરો ઓનલાઇન -Net Banking થી
- લાઈટબીલ ભરો ઓનલાઇન -ATM કાર્ડ દ્વારા
- લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઈન એપલીકેશન કેવી રીતે કરશો ?