આપના આધારકાર્ડમાં ફોટો બદલવા માગતા હોય તો બદલી શકો છો.જુઓ આ વિડીયો- સાથે સાથે આપના નજીકમાં આધારકાર્ડને લગતી કામગીરી કરનાર સરકાર માન્ય કેન્દ્ર
ક્યાં આવેલ છે? એ જાણો એક જ ક્લિક પર.કારણ કે આ સરકાર માન્ય કેન્દ્ર પરથી આધારકાર્ડ ને લગતી
કોઈ પણ વિગત સુધારી શકશો.વધુ વિગત માટે જુઓ આ વિડીયો