12 Aug 2017

ગુજરાત ક્વિઝ ભાગ.2 |Gujarat Quiz Imp 100 Questions -Video Part-2



ગુજરાત ક્વિઝ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત સિલેકટેડ 100 પ્રશ્ન
તમામ શાળાઓમાં ધો.6 થી 8 /9 થી 12 અને કોલેજ કક્ષાએ ગુજરાત ક્વિઝનું આયોજન કરવાનું છે,તેના માટે સરકારશ્રી દ્વારા જે પ્રશ્નો પ્રકાશિત કરાયા છે,તેમાથી આ વિડીયોમાં 100 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે.અન્ય વધુ પ્રશ્નો હવે પછીના વિડીયોમાં મળશે.
  • ’42” સ્ક્રીન ડિસ્પ્લે પર કમ્પ્યૂટર દ્વારા વિદ્યાર્થીઓને સમૂહમાં બતાવી શકો.
  • યુટ્યુબ પરથી વિદ્યાર્થી ઘર બેઠા પણ તૈયારી કરી શકે .
ગુજરાતને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્ન,જે આપને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી બનશે.શાળાકક્ષાએ જનરલ નોલેજ ક્વિઝ સ્પર્ધા રાખી આ વિડીયો દ્વારા વિદ્યાર્થીઓને તૈયારી કરાવી શકો.

Share This
Previous Post
Next Post