18 Aug 2017

હિન્દી ટાઈપ શીખો 1 મિનિટમાં- | Easy Typing Hindi - Gujarati Video

આપના કમ્પ્યુટર કે લેપટોપમાં સરળતાથી હિન્દી ટાઈપ કરી શકો છો.હિન્દી ટાઈપ કરતા શીખો માત્ર 1 મિનિટમાં -કેવી રીતે આસાનીથી ટાઈપ કરી શકાય એના  ગુજરાતીમાં પ્રેક્ટિકલ માહિતી સાથે જુઓ આ વિડીયો
  • ઉદાહરણ - आप कैसे है? લખવા aap kaise hai ટાઈપ કરો 
Share This
Previous Post
Next Post