(ડો.મુકેશભાઈ પટેલ, નાયબ કલેક્ટર,બોડેલી)
આપ આટલી ઉચ્ચ પદવી ધરાવતા હોવા છતાં આપની સાથે કામ કરતા તમામ કર્મચારીઓ સાથે તેમજ સમાજ સાથે આપનો સ્નેહપૂર્ણ વ્યવહાર રહેલો છે.આપે શિક્ષણક્ષેત્રે પણ ઘણો સહકાર આપ્યો છે.શિક્ષકોની સજ્જતા માટે પણ આપે ખુદ રસ લઈને તાલીમમાં હાજર રહેવા સમય ફાળવ્યો છે જે ઉલ્લેખનીય છે.આપના સહજ વ્યક્તિત્વને મારા વંદન છે સાહેબ...
સમાજની દ્રષ્ટિએ એક અધિકારીનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ ? એમનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ છો.
આપ જ્યાં પણ હશો સમાજને એક નવી જ રાહ ચીંધશો એવી અભ્યર્થના સહ જન્મદિન મુબારક
જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થાવ, નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો અન સમાજના સાચા લોકસેવક બની એક અનેરું સ્થાન પ્રાપ્ત કરો એવી પ્રાર્થના સહ...